Download Now Banner

This browser does not support the video element.

માંડવી: પુના ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું.

Mandvi, Surat | Aug 27, 2025
માંડવી તાલુકાના પૂના ગામની સીમમાં કાળિયા મામા મંદિર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માંડવી-કીમ| રોડ પર બોલેરો પિકઅપની અડફેટે મોટરસાઈકલ ચાલકનું મોત નિપજ્યું છે. ઉમરસાડી ગામના વચલા ફળિયામાં રહેતા મુકેશભાઈ] શેવજીભાઈ ચૌધરી (58) પોતાની મોટરસાયકલ (GJ 19 S 2608) પર કડોદ ગામે દૂધ આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉન ગામના ભવાની ફળિયાના રહેવાસી કિશનભાઈ અરવિંદભાઈ રાઠોડે પોતાની બોલેરો પિકઅપ (GJ 19 Y 5261) બેદરકારીથી ચલાવી હતી.|
Read More News
T & CPrivacy PolicyContact Us