શહેરમાં ગુનેગારો પર પોલીસ મહેરબાન પોલીસ અને ગુનેગારોની પાક્કી દોસ્તી ખુલ્લી પડી ગાંજા સાથે ઝડપાયેલા આરોપીએ પોલીસની સામે જ પોલ ખુલવાનું શરૂ કર્યું "કહ્યું યહાં દારૂ કા ધંધા ચલતા હૈ વહા દેખો મેરે કો ભી પાસા મેં ડાલ દો ગાડી લાઓ આરોપીને ચૂપ કરવા તેના જ સબંધિએ પોલીસ સમક્ષ જ લાફા ઝીંકી દીધા. સમતાના અમૃત નગરમાં SOG એ બે દિવસ અગાઉ ગાંજા સાથે આરોપીને ઝડપ્યો હતો. ધરપકડની પ્રક્રિયા દરમિયાન આરોપીએ પોલ ખોલી હતી. આરોપી આકાશ બુધેલાની SOGએ ધરપકડ કરી હતી