Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદ ના શરદચોકમાં આવેલ જર્જરત બિલ્ડીંગ ઉતારી લેવા અને સાફ-સફાઈ કરવા લોકોએ કરી માંગ

Keshod, Junagadh | Aug 23, 2025
શરદચોક માં તાલુકા શાળા હસ્તક એક ક્વાર્ટર આવેલું છે જે વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે આ વર્ષોથી બંધ હાલતમાં લઈને તેમાં સાફ-સફાઈ ન થવાને લઈને ગંદકી થઈ રહી છે તેમજ આ બિલ્ડીંગ જર્જરીત હોય ત્યારે ગમે ત્યારે પડવાની શક્યતા જોવા મળી રહી છે ત્યારે આ બિલ્ડીંગ વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે કેમકે આ વિસ્તાર માં અતિ ટ્રાફિક રહેતો હોય છે અને આ બિલ્ડીંગ કોઈપણ કારણોસર ધરાસાઈ થશે અને અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ?
Read More News
T & CPrivacy PolicyContact Us