ફ્રેન્ડસ ગ્રુપ ભુજ દ્વારા ગણેશ મહોત્સવ નું આયોજન કરાતું હોય છે આ વર્ષે પણ માંડવી દરિયા કિનારે કચ્છ કે મહારાજા ગણેશજી ની પ્રતિમા બપોરે 12 કલાકે ગણેશ ભક્તો ભુજથી માંડવી આવી પહોંચ્યા હતા વાજતે ગાજતે માંડવી દરિયામાં ગણેશજીનું વિસર્જન કરાયું હતું. બહોળી સંખ્યામાં ગણેશ ભક્તો માંડવી દરિયા કિનારે ગણેશજીના વિસર્જનમાં ઉપસ્થિત રહ્યા હતા માહિતી બપોરે બે કલાકે પ્રાપ્ત થયેલ છે.