This browser does not support the video element.
અંજાર: વરસામેડી વિસ્તારમાંથી LCBએ માદક પદાર્થના જથ્થા સાથે પંજાબી શખ્સને ઝડપ્યો
Anjar, Kutch | Sep 6, 2025
પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અંજારના વરસામેડીમાં આવેલી શાંતિધામ-01 સોસાયટીમાંથી હેરોઈનનું વેચાણ કરતા પંજાબી યુવક નિર્મલસિંઘ સોહનસિંઘ મજબી (શીખ)(મૂળ રહે. તરનતારન, પંજાબ)ને ૨૦.૭૨ લાખની કિંમતના ૪૧.૪૫ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યો છે.આરોપી પાસેથી કુલ 20,87,345 નો મુદ્દા માલ કબજે કર્યો છે.પ્રાથમિક તપાસમાં અન્ય આરોપી અંગ્રેજસિંઘ જસ્સાસિંઘ મજબી (શીખ) નું નામ ખુલ્યું છે.