Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીના ડુંગરાથી 16 વર્ષની સગીરાનું અપહરણ

Vapi, Valsad | Aug 31, 2025
વાપીના ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં રહેતા એક પિતાએ રવિવારે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યું કે, તેમને સંતાનમાં 4 બાળકો છે. જેમાં સૌથી મોટી છોકરી 16 વર્ષની છે અને ધોરણ 8 સુધી અભ્યાસ કર્યા બાદ હાલ તે ઘરે જ રહે છે. તેમની પત્ની થોડા દિવસ અગાઉ વતનમાં કામ અર્થે ગઇ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us