This browser does not support the video element.
માંડવી: કાઠડા ગૌચર જમીન સંદર્ભે Aap નેતા કૈલાસદાન ગઢવીએ રજૂવાત કરી
Mandvi, Kutch | Sep 1, 2025
કાઠડા ગૌચર જમીન સંદર્ભે આમજની પાર્ટી કાર્યકારી અધ્યક્ષ કૈલાસ દાનભાઈ ગઢવીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રજૂઆતો કરી હતી અને ગૌચર સંદર્ભે લોકોને થતા અન્યાયની ન્યાયિક પ્રક્રિયાથી નિરાકરણ લાવવાની વાત કરી હતી