મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ની દીર્ઘદ્રષ્ટિ એ મહુવા તાલુકાના કોઈપણ કામો હોય જેને ઝીણવટ ભરી રીતે કામો કરવાની લગન ના કારણે હાલ મહુવા તાલુકાના વિકાસલક્ષી નાના મોટા કામો તમામ કામો કરવામાં ધારાસભ્ય હંમેશા તત્પર રહેતા હોય છે ત્યારે મહુવા તાલુકાના કામોને લઈને ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ને પત્રલખી મહત્વપૂર્ણ કામની રજુઆત કરવામાં આવતા તાલુકામાં આનંદ છવાઈ જવા પામ્યો છે.