Download Now Banner

This browser does not support the video element.

વાંસદા: જિલ્લામાં વર્ષ 2025 26 ના વિકાસલક્ષી કામોના આયોજન માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગવર્નિંગ કાઉન્સિલ કમિટીની બેઠક

Bansda, Navsari | Aug 29, 2025
નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર ની હાજરીમાં તેમજ ધારાસભ્યોની હાજરીમાં વિકાસલક્ષી કામોના આયોજન માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની કાઉન્સિલ કમિટીની મીટીંગ યોજાઇ. જિલ્લા કલેકટર ની હાજરીમાં આ સમગ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષ 2025 26 ના વિકાસલક્ષી કામોનું આયોજન કરાયું.
Read More News
T & CPrivacy PolicyContact Us