બોટાદ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ હિંમતભાઈ કટારીયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું, બોટાદ કોંગ્રેસના કાર્યકર્તા હોદ્દેદારો આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા, રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી અંગે થયેલા ખુલાસા બાદ હવે અમદાવાદ ખાતે જન આંદોલન કરવામાં આવનાર છે પાંચ થી છ હજાર કાર્યકરો હોદ્દેદારો આ આંદોલનમાં જોડાશે ત્યારે બોટાદ જિલ્લાની જાહેર જનતાને આંદોલનમાં જોડાવા આહ વાહન કરવામાં આવ્યું