દિવાળીની શરૂઆત થતાની સાથે જ સુરત શહેર પોલીસ એકશન મોડ માં આવી છે, કતારગામ વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં મુદ્દા માલ અને દુકાનદાર સામે પગલાં લેવામાં આવ્યા છે, ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે