Install App
kadarkhatri
This browser does not support the video element.
આમોદ: આમોદ વોર્ડ-૨ની મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો, #jansamasya
Amod, Bharuch | Oct 8, 2025
લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાથી પીડાતા આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ના રહીશોનો આક્રોશ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો. મહિલાઓએ રણચંડી બનીને નગરપાલિકા કચેરીમાં ધસી જઈ મુખ્ય અધિકારીની ચેમ્બરમાં માટલા ફોડીને પાણીના પ્રશ્ને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!