અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હવામાન વિભાગની આગાહી અનુસાર આજરોજ શનિવારના ત્રણ વાગ્યાની આસપાસ થી વરસાદે બેટિંગ શરૂ કરી છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ નરોડા રખિયાલ સહિત વિસ્તારમાં વરસાદી પાણી ઠેર ભરાયા છે અને આ પાણીએ તંત્રની ત્રિમંત્રની કામગીરીને ઉઘાડી રાખી છે...