Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: રાણીપમાં બેફાં કાર ચાલકે કર્યો અકસ્માત, પોલીસે તપાસ હાથ ધરી

Ghatlodiya, Ahmedabad | Sep 29, 2025
આજે સોમવારે સવારે ૯ વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા અકસ્માત કેસમાં તપાસ શરુ કરાઈ છે. રાણીપ D માર્ટ પાસે કાર અકસ્માત. સ્કોડા કાર BRTS રેલીંગ માં ઘૂસી.વેહલી સવારે કાર BRTS કોરિડોર એન્ટ્રી પોઈન્ટ પર ધડાકાભેર અથડાઈ.પોલીસે તપાસ હાથ ધરી.
Read More News
T & CPrivacy PolicyContact Us