Download Now Banner

This browser does not support the video element.

માંડવી: માંડવી શહેર માં ડીપ ડિપ્રેશન ના લીધે 51 મીમી વરસાદ નોંધાયો

Mandvi, Kutch | Sep 8, 2025
ડીપ ડિપ્રેશન કચ્છમાંથી પસાર થતા સમગ્ર કચ્છમાં વરસાદનું માહોલ જામ્યો હતો. માંડવીમાં સાંજે 5:00 વાગ્યા સુધી 51 મીમી વરસાદ નોંધાયો હતો સિઝનનો કુલ વરસાદ માંડવી નગરપાલિકાની યાદી મુજબ 458 મીમી નોંધાયો છે માહિતી રાત્રે 9:00 કલાકે પ્રાપ્ત થયેલ છે
Read More News
T & CPrivacy PolicyContact Us