ધારી નગરપાલિકા ખાતે સફાઈ કામદારો અનેક મુદ્દાઓને લઈને રજૂઆત કરવા માટે પોચા હતા પરંતુ ચીફ ઓફિસરને જાણ થતા તાત્કાલિક તેનો ઉકેલ આવે તે માટે અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સખત સમાધાન થયેલ છે અને તમામ સફાઈ કામદારો પોતાની કામગીરી શરૂ કરવામાં આવી છે બપોર બાદ..