ભારતના જુદા જુદા રાજ્યના નોકરી શોધતા લોકોને વિશ્વાસમાં લઈ નોકરીની લાલચ આપી નોકરી આપવાના બહાને થાઈલેન્ડ ખાતે મોકલી બંને દેશ વચ્ચે આવેલ નદીમાંથી ગેરકાયદેસર પસાર કરાવી થાઈલેન્ડ બોર્ડર કોસ કરાવી માન્યરમાં સાયબર ક્રાઇમના ગુના આચારની ચાઈનીઝની કંપનીઓની મોકલી આપી આ માનવસનો માન યાર ખાતે આવેલ અને સાયબર ford ની ચાઈનીઝ કંપનીઓમાં ગેરકાયદેસર રીતે ભરતી કરાવી સાઇબર આચરવાની હકીકત જણાવવા આવતા સરકાર તરફથી આદેશ આવતા અનુસાર બે આરોપીઓને ઝડપી પાડી અને વધુ તપાસ હાથ ધરવ.