ભેસાણ તાલુકાના ચુડા, વાવડી, બરવાળા તેમજ ભેસાણ સહિતના ગામોના આગેવાનો અને પૂજ્ય વડીલ મુરબ્બીઓ સાથે શુભેચ્છા મુલાકાત લેતા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા વડીલોની સંસ્કૃતિ અને પરંપરા આપણા જીવનમાં ઉર્જા અને આનંદનો પ્રકાશ ફેલાવે છે ત્યારે આ વડીલો કે જેઓએ જીવનમાં અનેક સુખ, દુઃખ અને સંઘર્ષો જોયા છે, તેમના જીવનના અનુભવોની પ્રેરણા સાથે, આ સ્નેહસભર મુલાકાત આનંદિત બની રહી છે