વડાલી તાલુકા માં હવે વરસાદે વિરામ લીધો છે.ખેતી માં પિયત આપવા ની જરૂર પડી છે ત્યારે તાલુકા માં પહેલા 10 કલાક વીજળી મળતી હતી જે હવે 8 કલાક કરતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કિસાન સંગ ના પ્રમુખે આજે બાર વાગે 10 કલાક થ્રિ ફેજ વીજ પુરવઠો મળે તે બાબતે માંગ કરી હતી.