નિકોલમાં એમસીનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવવાના છે જેને લઈને નિકોલમાં પૂરજોશમાં ચાલુ છે ત્યારે નિકોલ વિસ્તારમાં તંત્ર દ્વારા ચાલુ વર્ષ સાથે પણ રોડ બનાવવામાં આવી રહ્યો છે જે તંત્રને બુદ્ધિનું પ્રદર્શન નરી આંખે જોઈ શકાય છે, ત્યારે ચાલુ વર્ષે રોડ બનાવવાનો વિડીયો સ્થાનિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો..