અભિલાષા શૈક્ષણિક સંકુલ, વાનાવડ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા હસ્તે ભાણવડ તાલુકાના વાનાવડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું શાળાની વિધાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.