ગુજરાત રાજ્યના તમામ શહેર અને જિલ્લાના નવનિયુક્ત પ્રમુખોના પ્રશિક્ષણ શિબિર નો આજે જૂનાગઢના ભવનાથના પ્રેરણા ધામ ખાતે બીજો દિવસ છે આ શિબિર નિમિત્તે દરરોજ અલગ અલગ નેતાઓ દ્વારા નવા પ્રમુખોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આજના દિવસે પ્રશિક્ષણ શિબિર અર્થતંત્ર ના મુદ્દા પર વર્ગ ચાલ્યો હતો શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી એ માહિતી આપી હતી.