ધારી તાલુકાના ગીરકાંઠા ના દલખાણીયામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા દલખાણીયા આજુબાજુ ગામના ખેડૂતોને મોટા પાએ નુકસાન થયું છે અને સૌથી વધુ સિંગ નું વાવેતર છે હોવાથી ત્યારે બધી માંડવી સિંગ છે એને કાઢેલ પડી છે ખેતરમાં તો મોટા પાયા નુકસાન છે સાથે પશુઓનો પાલો પણ પઈ ગયો છે અને વધારે નુકસાન થયું છે ખેડૂતોને દલખાણીયા ગીર વિસ્તારમાં વરસાદ વરસતા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં પણ નુકસાન છે વરસાદના કારણે દલખાણીયા ગમે મગફળીનો પાક નિષ્ફળ.