This browser does not support the video element.
દસ્ક્રોઈ: અમદાવાદમાં શ્વાનને ગાડી પાછળ ઢસડી મારનાર યુવકની ધરપકડ
Daskroi, Ahmedabad | Aug 24, 2025
અમદાવાદમાં શ્વાનને ગાડી પાછળ ઢસડી મારનાર યુવકની ધરપકડ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રમેશ પટેલ નામના યુવકે રખડતા શ્વાનને બાઇક પાછળ દોરડાથી બાંધી ઢસડીને તેનું મોત નીપજાવ્યું, જે ઘટના ચાંદલોડિયા રેલવે બ્રિજ નજીક બની હતી. આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો વાયરલ થતાં જીવદયા એનજીઓના સભ્ય પાર્થ પરમાર અને તેમની ટીમે તપાસ કરી, જેના આધારે સોલા પોલીસે....