ગણેશ ઉત્સવના પાવન અવસર પર બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા નાઓએ પોલીસ લાઇન ખાતે પોલીસ પરીવાર દ્વારા સ્થાપિત ગણપતિ બાપ્પાની આરતીનો લાભ લીધો બોટાદ જિલ્લામાં પોલીસ લાઈન દ્વારા પોલીસ પરિવાર દ્વારા ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે આ ગણપતિ ઉત્સવના પાવન અવસર પર ગણપતિ ફંડાલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા ગણપતિ દાદા ના આરતી નો લાભ લીધો હતો