Install App
mehul_30707670
This browser does not support the video element.
ઉમરપાડા: મોટા બોરસરા ગામે મોપેડ નદીમાં ખાબકી
Umarpada, Surat | Sep 10, 2025
સુરત જિલ્લાના મોટા બોરસરા ગામ પાસે પસાર થતી કીમ નદીમાં એક મોપેડ કીમ નદીમાં ખાબકી હતી . જેને લઈને આસપાસના રહીશો મદદે દોડી આવ્યા હતા.મોપેડ ને દોરડા ના મદદથી બહાર કાઢી હતી. કોઈ મોટી જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!