Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: શહેરની મામલતદાર કચેરીને ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા આગામી સમયમાં કરશે તાળાબંધી

Jamjodhpur, Jamnagar | Sep 4, 2025
જામનગર જિલ્લાના મોટાભાગના માર્ગો ખખડી ગયા છે. અમુક રસ્તાના કામ માટે તો 15-15 વખત ટેન્ડર કરવા છતાં પણ SOR ના નીચા ભાવના લીધે એજન્સીઓને પરવડતું નથી. ત્યારે લડાયક નેતા અને ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા દ્વારા આગામી તા.05/09 ના રોજ જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામેથી જામજોધપુર સુધી 16 કિમીની પદયાત્રા યોજી મામલતદાર કચેરીને તાળાબંધી કરાશે. ઈશ્વરીયા, હોથીજી ખડબા સહિતના ગામોના લોકો અને વિધાર્થીઓને જોડાવા અપીલ કરાઈ છે
Read More News
T & CPrivacy PolicyContact Us