Download Now Banner

This browser does not support the video element.

નવસારી: દીપલા ખાતે ત્રીજું કન્ટેનર તણાય આવ્યું

Navsari, Navsari | Sep 10, 2025
નવસારીના દીપલા ખાતે સતત ત્રીજા દિવસે ત્રીજું કન્ટેનર તણાય આવ્યું છે. દિપલા ખાતે બુધવારે સવારે 9:00 કલાકે ટેન્કર તણાઈ આવતા ગામ લોકોમાં જોવા મળ્યું હતું જો કે આ બાબતની જાણ સ્થાનિક તંત્રને કરવામાં આવી હતી અને હવે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us