વિનઝોલ ગામના 22 વર્ષના સુનિલ કુમાર જસવંતસિંહ ચૌહાણ નામના યુવક ની લાશ મળી આવી, વહેલી સવારે પરિજનો ને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા, પોલીસે યુવક ની લાશ ગોધરા સિવિલ હોસ્પિટલ પી એમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી, પાક રક્ષણ માટે ખેતરને ફરતે મૂકવામાં આવેલ તાર ની વાડ માંથી વીજ કરંટ લાગ્યો હોવાની સ્થાનિક આગેવાનોએ આશંકા વ્યક્ત કરી ન્યાયિક તપાસ ની માંગ કરવામાં આવી છે, આ વિસ્તારમાં પાક રક્ષણ માટે ખેતરને ફરતે મૂકવામાં આવતા વીજ કરંટ ની વાડ ને કારણે અવાર નવાર પશુઓ ન