નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સેવા સુસા સાથે ધાર્મિક અને માધ્યમિક ભાવનાઓનો મહાલ ઉભો થાય તેમ જ દર્દીઓ જલ્દી સાજા થાય અને દુઃખ દર્દ થાય તેવી આશા સાથે છેલ્લા 35 વર્ષથી નવી સિવિલ વિવિધ વોર્ડના તથા વિભાગોમાં વિઘ્નહતાની સ્થાપના કરવામાં આવશે ત્યારે આ વર્ષે પણ સિવિલ ગણેશ ઉત્સવ અંતર્ગત શ્રીજી ની આરતી માં સુરત મેર દક્ષેશ બાવાની સહભાગી થયા હતા ઉપરાંત ભગવાન સત્યનારાયણની કથા યોગીસોને કથા સર્વ કર્યું હતું અને દર્દીઓ સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.