સુરેન્દ્રનગર જિલ્લાના લખતર એ.વી ઓઝા કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપના નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે ગણેશ સ્થાપના ને 7 દિવસ પૂર્ણ થતા એ ગ્રામ જનો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું જેમાં એ.વી ઓઝા કોલેજ ના ગણપતિ પ્રતિમાનું શોભાયાત્રા કાઢી આજરોજ મોતી સર તળાવમાં ડીજેના તાલે ધામધૂમથી વરઘોડો કાઢી વિસર્જન કરવામાં આવ્યું હતું