આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ના પાંથાવાડા પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાઈ એક ઈસમ ને વાવ ધરા નજીક innova ગાડી ચાલક ઇસમ ને ટક્કર મારતા ઇસમ ઇર્જાગસ થતા તેને આસપાસના લોકો દાંતીવાડા ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તેમજ ઈનોવા ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ જતા અકસ્માત વાળા લોકો પોથાવાડા ફરિયાદ નોંધાવી ગાડી ચાલક સામે..