ચોટીલા આમ આદમી પાર્ટી દ્વારા ખેડુત મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જીલ્લા માં અવિરત રીતે વરસાદ વરસ્યો જેને કારણે ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ ગયું હતું જેને લઇને આમ આદમી પાર્ટી ના આગેવાન દ્વારા સભા રદ કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરી મહાસભા યોજાવાની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું