જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામ ખાતે આવેલ શ્રી નકલંગ ધામ સણોસરી ખાતે આવેલ રામદેવપીરના સાનિધ્યમાં બે દિવસથી બે અને ત્રણ ના રોજ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ લોકમેળામાં અનેક ગામના લોકો આવશે અને લોકમેળાની મજા માણસે ત્યારે લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે