નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા સહિતના વિવિધ તાલુકાઓમાં વરસાદ સવારથી જામ્યો હતો ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે નદીઓના જડસરમાં વધારો થયો હતો ત્યારે રવિવારે માહિતી વિભાગ દ્વારા 10 વાગ્યે રાત્રે આપવામાં આવેલા આંકડા અનુસાર ગણદેવી તાલુકામાં 33 mm જ્યારે સૌથી વધુ ખેરગામમાં 86 એમએમ વરસાદ નોંધાયો.