વાત કરવામાં આવે તો આજરોજ તારીખ 1 9 2025 ને સોમવારના રોજ જુનાગઢ જિલ્લા ભાજપ તેમજ આયુષ હોસ્પિટલ જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો વિસાવદર પટેલ સમાજ ખાતે જુનાગઢ જિલ્લા ભાજપ તથા આયુષ હોસ્પિટલ જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય સર્વો રોગ નિદાન દવા તથા સારવાર કેમ્પ યોજાયો હતો