Install App
vapikhabar
This browser does not support the video element.
પારડી: પારડી તાલુકાના પલસાણામાં વરસાદના વચ્ચે દિવાલ ધરાશાઇ, જાનહાની ટળી
Pardi, Valsad | Jun 25, 2025
પારડી તાલુકાના પલસાણામાં વરસાદના વચ્ચે જોષી ફળિયામાં જીતેન્દ્રભાઇ મોહનજીભાઇ જોષીના ઘરની દિવાલ વરસાદ વચ્ચે ધરાશાઇ થઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાની ન થતા આજુબાજુના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. મુંબઇ રહેતા પરિવારે પંચાયત કચેરીને આ અંગે જાણ કરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!