ગોધરા: LCB પોલીસે સુરેલી નજીક થી આઇસર ટ્રકમાં સડેલી ડુંગળીના કટ્ટાની આડમાં લઈ જવાતો દારૂના જથ્થા સાથે 2 ને ઝડપી પાડ્યા