મંગળવારના 1 કલાકે પ્રેસનો દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમે પારડી વલ્લભ આશ્રમ સ્કૂલ પાસેથી બલેનો કારમાં લઈ જવા તો દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો.પોલીસે દારૂ,કાર મળી કુલ 5,83,884 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ પ્રોવીબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી.