આમોદમાં વિઘ્નહર્તાની ભવ્ય શોભાયાત્રા નગર નીકળી.મોડી રાત સુધી મોટા તળાવ ખાતે વિસર્જન ચાલુ રહ્યુ. 'ગણપતી બાપ્પા મોરીયા'આવતા વર્ષે વહેલાં આવજો નારા સાથે ભક્તોએ ભાવભીની આંખે શ્રીજીને વિદાઈ આપી. આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે.આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ શહેર ભા