નવસારીમાં શ્રાવણ માસ નિમિત્તે બીલીમોરા સોમનાથ મંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ લઘુરુદ્ર યજ્ઞ જ દર વર્ષે આયોજન કરવામાં આવે છે શ્રાવણ માસમાં જેમાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તજનો પૂજા વિધિમાં જોડાયા હતા.