Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: મેઘાણીનગરમાં લક્ષ્મીનગર સોસાયટીમાં પરિવાર પર 3 શખ્સોનો હુમલો, CCTV આવ્યા સામે

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2025
મેઘાણીનગરમાં છેલ્લા બસ સ્ટેન્ડ લક્ષ્મીનગર સોસાસટીમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. રસ્તે પસાર થતા યુવકને જોઈ 3 શખ્સોએ ગાળાગાળી કરી હતી. યુવકે સામે જોતા પીછો કરી ઘરે પહોંચીને પરિવાર પર હુમલો કર્યો હતો. ફરિયાદી નિખીલ મહેતા, તેના દિકરા, પત્ની અને પાડોશીને માર માર્યો હતો. રવિવારે સવારે 4 વાગે આસપાસ બનેલી ઘટના સમયનાં સીસીટીવી સામે આવ્યા છે. સાર્થક, ઉમંગ અને ગટ્ટુ ઠાકોર નામના 3 શખ્સ સામે ગુનો નોંધાયો છે. મેધાણીનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us