મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના ચૂંટણી નો વિવાદ ગાંધીનગર સેકટર 11 રજીસ્ટાર કચેરી ખાતે પોહચ્યો હતો. માણસા તાલુકા ના ધામેડા ગામની મંડળીના સભ્યો દ્વારા રજૂઆત કરી હતી. મંડળી તરફથી મતદાન માટે સભ્ય નક્કી કરવા ખાસ સાધારણ સભા બલોવવા માંગણી કરી હતી. જિલ્લા રજિસ્ટ્રાર તથા વહીવટદાર ને કરવામાં આવી રજૂઆત કરાઈ. નિયમોનુસાર મતદાન માટે નામો નક્કી કરવાની માંગ કરી છે.