જસદણના અજય રવૈયાએ ઝેરી દવા પી આપઘાત કર્યો જસદણના અજય રવૈયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. તેણે પોતના ઘરે હતો ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા. તે ખૂબ ડિપ્રેશનમાં હતો. આત્મહત્યાનું કારણ જાણવા ન મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ, અજય રમેશભાઈ રવૈયા (ઉંમર વર્ષ 30, રહે. જસદણ, વારસૂરપરા, પશુ દવાખાનાની બાજુમાં, જિલ્લો રાજકોટ) ગઈકાલે સાંજે 6:30 વાગ્યા આસપાસ પોતના ઘરે હતો ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જતા જસદણ સરકારી હોસ્પિટલ