પાટણ રેલવે ગળનાળા બહાર નીકળતા મોટા મોટા ખાડાઓ જાહેર માર્ગ પર પડ્યા છે.આ જાહેર માર્ગના ખાડામાં કોઈ પડે નહી માટે ત્યાં એક ધોકા સાથે કાપડનો ટુકડો કોઈ રહાદારી દ્વારા ઉભો કરવામાં આવ્યો છૅ આ જાહેર રસ્તો પાટણ નું પ્રવેશદ્વાર છે.મોટા પ્રમાણમાં લોકોની અવર જવર રહે છૅ લોકોની ખાડાઓને કારણે પોતાની કમર અને સાધા તૂટી રહયા છૅ તેમજ પોતાના વ્હીકલાઓને નુકશાન થઇ રહ્યું છૅ પાટણ નગરપાલિકા સત્વરે જાગી ખાડાઓ પુરાવે તેવી માંગ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.