અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, યુવક પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો, જેને લઈને તેને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર ઘટનાને લઈને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે વિડીયો આજ રોજ... શુક્રવારના 2:00