જામનગર પોલીસ દ્વારા શ્રવણ માસ દરમિયાન અનેક જગ્યાએ જુગાર અંગેના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ત્રણ મહિનાના છેલ્લા દિવસે જુદા જુદા દરોડામાં 37 જેટલા જુગારીઓ ઝડપાયા છે તેમને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એક લાખથી વધુનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે