મૂળી પંથકમાં ગત અઠવાડિયે થયેલ વરસાદને લીધે મોટાભાગના ખેડૂતોનો પાક લગભગ નષ્ટ થયો છે તેવામાં આગામી ૧૫ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂત મિટિંગનો આયોજન કરાયું છે જેમાં ખેડૂતો પર થયેલ અત્યાચાર અને પ્રાણ પ્રશ્ને મિટિંગનો આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર આપવા આહવાન કરવામાં આવ્યું છે.