સુરતના પાંડેસરા વિસ્તારમાં તેરે નામ ચોકડી પાસે આવેલ લક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં રાત્રિના સમયે એક ગઢપુર ચોરીનો બનાવ બનવા પામેલ આ ઘરફોર ચોરી બા આશરે 9.46.730. ચોરી ની ફરિયાદ થવા પામેલ જે ફરિયાદના આધારે પાડેસરા પોલીસે ગણતરીના દિવસોમાં તળ આરોપીને મુદ્દા બાલ સાથે ઝડપી પાડી અને આરોપીઓનું આજનું ઘટના સ્થળે લઈ જઈ રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.