મંગળવારના 2 કલાકે રૂરલ પોલીસે આપેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડના કલવાડા ગામ ખાતે બે દિવસ પહેલા મૃત ડોર ફેકવા બાબતે ગામના લોકોએ ઢોર માર્યો હતો.જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.બે સમાજના લોકો વચ્ચે સમાધાન બાબતે બેઠક રાખવામાં આવી હતી. સમાધાનની બેઠકમાં રાત્રી દરમિયાન બાદ મારા મારી સુધી પહોંચી હતી.રૂરલ પોલીસે ઘટના પહોંચી તો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.